વાસ્તુ ટિપ્સ : સુખ, શાંતિ, ધન અને સમૃદ્ધિ માટે ઘરમાં મુકો Crystal Tree

ક્રિસ્ટલ ટ્રી રંગબેરંગી સ્ફટિક રત્નોથી બનેલુ છે. જાણો તેને રાખવાના ફાયદા

webdunia

ફેંગશુઈ અનુસાર ક્રિસ્ટલનું ટ્રી ઘરમાં મુકવાથી સુખ, શાંતિ અને ધન અને સમૃદ્ધિ વધે છે.

webdunia

તેને ઘરમાં મુકવાથી માન-સન્માન જળવાઈ રહે છે અને પ્રગતિ થતી રહે છે.

webdunia

તેને ઘરમાં મુકવાથી ઘરમાં હંમેશા પોઝીટીવ એનર્જી જળવાઈ રહે છે.જો ક્રિસ્ટલ ટ્રીઘરની ઉત્તર-પશ્ચિમમાં એટલે કે વાયવ્ય ખૂણામાં મુકવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

webdunia

જો ક્રિસ્ટલ ટ્રીઘરની ઉત્તર-પશ્ચિમમાં એટલે કે વાયવ્ય ખૂણામાં મુકવામાં આવે તો સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

webdunia

ધંધાના સ્થળે મુકવાથી સંપત્તિ પ્રાપ્ત થાય છે, તેને મીટિંગ રૂમમાં પણ મુકી શકાય છે.

webdunia

કહેવાય છે કે એમિથિસ્ટ ક્રિસ્ટલનું વૃક્ષ મુકવાથી મનનું સંતુલન જળવાઈ રહે છે.

webdunia

તેને બાળકોના રૂમમાં મુકવાથી સારો પ્રભાવ પડે છે.

webdunia

તમે તેને કિચન કે બેડરૂમમાં પણ સજાવી શકો છો. બંને જગ્યાએ તે માનસિક શાંતિ પ્રદાન કરશે.

webdunia