Chanakya Niti: આ 8 લોકો સાથે ભૂલથી પણ ન કરશો દુશ્મની

ચાણક્ય નીતિ મુજબ શાંતિપૂર્વક જીવવુ છે તો આ 8 લોકો સાથે ક્યારેય દુશ્મની ન રાખવી જોઈએ

રાજા કે વહીવટીતંત્ર સાથે સીધી લડાઈ કરવી એટલે જેલમાં જવું કે જીવના જોખમમાં.

જે પોતાની જાતને ધિક્કારે છે, પોતાનું અપમાન કરે છે, તન અને મનની કાળજી નથી રાખતો, તેનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે.

શક્તિશાળી વ્યક્તિ સાથે દુશ્મનાવટ કરવી, પછી ભલે તે પૈસા, શરીર અથવા શસ્ત્રોથી હોય, મૃત્યુને આમંત્રણ આપવું.

બ્રાહ્મણ અથવા વિદ્વાન વ્યક્તિ પ્રત્યે દ્વેષથી કુળનો નાશ થાય છે.

મૂર્ખ સાથે મિત્રતા ખરાબ છે અને દુશ્મનાવટ પણ ખરાબ છે. દૂર રહો તો સારું. તેઓ તમારી છબી ખરાબ કરી શકે છે.

ડૉક્ટર સાથે દુશ્મનાવટ ન કરો કારણ કે તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

રસોઈયો મોતના મોઢામા પહોચી શકે છે. તેથી તેની સાથે દુશ્મની ન કરવી

એવો નજીકનો મિત્ર જે તમારા બધા રહસ્ય જાણતો હોય તેની સાથે દુશ્મની કરવાનો મતલબ છે ખુદની છબિને નુકશાન પહોંચાડવુ.