બાથરૂમમાં ભૂલથી પણ ન મુકશો આ વસ્તુ નહી તો આવશે ગરીબી

આપણા ધર્મ અનુસાર વાસ્તુશાસ્ત્રનું ખુબ મહત્વ છે. ઘરનું બાથરૂમ સ્વચ્છ હોવાની સાથે વાસ્તુ અનુસાર પણ હોવું જોઈએ.

social media

વાસ્તુ અનુસાર ઘરમાં ભૂલથી પણ તૂટેલો કાચ ન લગાવવો જોઈએ, આ વાસ્તુદોષનુ કારણ બને છે

જૂની તૂટેલી કે ઘસાય ગયેલી ચપ્પલને બાથરૂમમાં લોકો વાપરે છે.. આવુ ન કરવુ જોઈએ નહી તો દરિદ્રતા આવે છે.

શેમ્પૂ પછી બાથરૂમના ડ્રેનેજમાં તૂટેલા વાળ પડ્યા રહે છે તેને તરત જ હટાવી દો કારણ કે તૂટેલા વાળ દરિદ્રતાની નિશાની છે.

વાસ્તુ મુજબ બાથરૂમમાં મોડે સુધી પડેલા ભીન કપડા નેગેટિવ એનર્જી લાવે છે

બાથરૂમમાં ક્યારેય પણ બકેટ કે ડોલ ખાલી ન મુકશો. હંમેશા ડોલમાં પાણી ભરીને મુકો.

બાથરૂમમાં ક્યારેય તાંબાથી બનેલી વસ્તુ ન મુકવી જોઈએ