સપનામાં સફેદ રંગ દેખાય તો શુ થાય છે

આવો જાણીએ કે છેવટે સફેદ રંગ અને ધનનુ શુ છે કનેક્શન...

સપનામાં દેખાય સફેદ રંગ તો મળશે ધન

સપનામાં સફેદ વસ્ત્ર દેખાવવા

સફેદ ફુલોની માળા દેખાવવી

સફેદ બરફથી ઢંકાયેલુ પર્વત દેખાવવુ

સફેદ પક્ષી

સફેદ સમુદ્ર

સફેદ મંદિરનુ શિખર

સફેદ ધ્વજા

શંખ અને શ્વેત સૂર્ય-ચંદ્ર વગેરે ધનઆગમનો સંકેત છે.

શ્વેત સૂર્ય-ચંદ્ર વગેરે ધનઆગમનો સંકેત છે.