Vastu Tips - ઘરમાં બેમ્બૂ પ્લાંટ લગાવવાથી શુ થશે ?
બેમ્બૂ પ્લાંટ એટલે કે વાંસનો છોડ ઘરૢમાં લગાવવાના કે મુકવાના ફાયદા
webdunia
. વાંસનો છોડ પર્યાવરણને શુદ્ધ કરે છે, સુંદરતા અને સકારાત્મકતા વધારે છે.
વાસ્તુ અને ફેંગશુઈ અનુસાર વાંસને સુખ અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે.
સમય જતાં આ છોડ જેટલો વધુ વધે છે, તમે જીવનમાં તેટલી જ પ્રગતિ કરશો.
વાંસનો છોડ લગાવવાથી ઘરમાં પ્રસન્નતા અને ખુશીનું વાતાવરણ બને છે.
વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. એટલે કે, તે એક લકી છોડ છે.
વાંસનો છોડ લગાવવાથી પરિવારના સભ્યો પણ સ્વસ્થ રહે છે.
વાંસનો છોડ ઘરમાં માનસિક શાંતિ વધારે છે. કોઈ તણાવ અને ચિંતા થતી નથી