ઘરમાં Golden Fish મુકવાથી શું થાય છે ?
Feng Shui નાં મુજબ અનુસાર ઘરમાં ગોલ્ડન ફીશ રાખવી શુભ હોય છે. જાણો ખાસ વાતો...
wd
ગોલ્ડન ફિશ સકારાત્મક ઉર્જા બનાવે છે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે.
ગોલ્ડન ફિશ ઘરનું સૌભાગ્ય વધારવામાં ખૂબ જ મદદગાર છે.
ગોલ્ડન ફિશ ઘરમાં મુકવાથી સમૃદ્ધિ આવે છે અને ધનમાં વધારો થાય છે. તેમજ રોકાયેલા પૈસા મળે છે.
ઘરના ડ્રોઈંગ રૂમની પૂર્વ કે ઉત્તર દિશામાં ગોલ્ડફિશ રાખી શકાય છે. તેનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.
ઘરમાં આ માછલી હોવાને કારણે પ્રગતિના દ્વાર ખુલે છે અને તેમાં કોઈ અડચણ આવતી નથી.
ફેંગશુઈ ઉપાયો અજમાવતા પહેલા વાસ્તુ શાસ્ત્રીની સલાહ લો.
ચેતવણી: તમારા બેડરૂમમાં કે રસોડામાં ક્યારેય ગોલ્ડફિશ ન મુકશો