ત્રણ પગવાળા દેડકો ઘરમાં કઈ દિશામાં રાખવું

ફેંગશુઈમાં ત્રણ પગવાળ દેડકાને શુભ ગણાય છે. જાણો તેને ઘરમાં ક્યાં અને કઈ દિશામાં રાખવુ

webdunia

ઘરમાં ત્રણ પગવાળા દેડકાના મોઢામાં સિક્કો હોય છે. આ સુખ-સમૃદ્ધિ માટે રાખવામાં આવે છે.

webdunia

તેને તમે તમારા ઘરની અંદર મુખ્ય બારણની આસપાસ રાખી શકો છો.

webdunia

તેને તમે તમારા ઘરની અંદર મુખ્ય બારણની આસપાસ રાખી શકો છો.

webdunia

તે ભાગ્યને જાગૃત કરે છે કહે છે કે આ ભાગ્યશાળી હોય છે.

webdunia

માન્યતા છે કે તેને ઘરમાં રાખવાથી ઘરનુ વાસ્તુ દોષ પણ દૂર થાય છે.

webdunia

તેને ઘરમાં હોવાથી ઘરના દરેક સભ્યની ઉન્નતિ થતી રહે છે.

webdunia

તેને ઑફિસ કે દુકાનમાં પણ રાખી શકીએ છે, કારણકે આ ધન સમૃદ્ધિ અને વેપાર વધારવા માટે છે.

webdunia