ઘરમાં રૂપિયાની તંગીને દૂર કરશે અપરાજિતાનુ ફૂલ
જાણો સફેદ અપરાજિતા લગાવવાથી શું થશે ?
webdunia
અપરાજીતાના છોડને ઘરની પૂર્વ, ઉત્તર કે ઈશાન દિશામાં લગાવવો જોઈએ.
અપરાજિતાનો છોડ ઘરની પૂર્વ, ઉત્તર કે ઈશાન દિશામાં લગાવવો જોઈએ.
ઈશાન દિશાને દેવી-દેવતાઓ અને ભગવાન શિવની દિશા માનવામાં આવે છે.
ગુરુવાર અથવા શુક્રવારે અપરાજિતાનો છોડ લગાવવો શુભ માનવામાં આવે છે.
જો આ છોડને વરસાદની ઋતુમાં લગાવવો જોઈએ તો તે ઝડપથી વધે છે.
આ છોડ ધનલક્ષ્મીને આકર્ષવામાં સક્ષમ છે.
સફેદ અપરાજિતાનો છોડ ઘરમાં કોઈપણ પ્રકારનું સંકટ આવવા દેતું નથી.
તેને ઘરમાં લગાવવાથી ઘરમાં સુખ-શાંતિની સાથે-સાથે ધન અને સમૃદ્ધિ પણ આવે છે.
સફેદ અને વાદળી બંને પ્રકારની અપરાજિતા ઔષધીય ગુણોથી ભરપૂર છે