Money Attract Plan - આ 8 છોડ તમારા ઘરમાં ખેંચી લાવશે પૈસો

ઘરમાં છોડ લગાવવાથી આપણુ ઘર સુંદર અને પોઝિટિવ લાગે છે. આ છોડ ઘરમાં લાવે છે ધન અને ગુડ લક.

webdunia

એરેકા પામ તમારા ઘરને માત્ર સુંદર જ નથી બનાવતું પણ સકારાત્મક ઉર્જા પણ આકર્ષે છે.

પચીરા મની ટ્રી ઘરમાં સંપત્તિ અને સૌભાગ્ય લાવવા માટે ખૂબ જ સારો છોડ માનવામાં આવે છે.

મોટાભાગના ઘરોમાં મની પ્લાન્ટ હોય છે જે તમારા ઘરમાં સારી ઉર્જા લાવે છે.

તમે ઘણીવાર દુકાનોમાં લકી વાંસ જોયા હશે જે સારા નસીબને આકર્ષે છે.

સુંદર હોવાની સાથે જ સ્નેક પ્લાન્ટ તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવે છે

જેડ પ્લાન્ટ એક ખૂબ જ નાનો અને સુંદર છોડ છે જે ઘરમાં સફળતા અને સંપત્તિ લાવે છે.

ઘરના આંગણામાં તુલસી રાખવી શુભ માનવામાં આવે છે, તેનાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે.

પીસ લિલી, જેને શાંતિના છોડ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઘરમાં ધન અને સૌભાગ્યને આકર્ષે છે.