લગ્ન નથી થઈ રહ્યા તો કરો આ 7 ઉપાય
જો કોઈ યુવતીના લગ્નમાં અવરોધ આવી રહ્યો હોય તો કરો આ 7 ઉપાય
webdunia
સસલાને રોજ ખાવાનુ ખવડાવો
webdunia
ગુરૂવારનુ વ્રત કરો અને મંદિરમાં પીળી વસ્તુઓનુ દાન કરો.
webdunia
ગુરૂવારે વટ વૃક્ષ, પીપળો અને કેળાના વૃક્ષ પર જળ અર્પિત કરો. સાથે જ શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવવો જોઈએ.
webdunia
માથા પર રોજ કેસર કે ચંદનનુ તિલક લગાવો, તુલસીના માળા પહેરો.
webdunia
પીળા વસ્ત્ર જ પહેરો અને ઘરમાં પડદા અને ચાદરોનો રંગ ગુલાબી રાખો.
webdunia
ભોજનમાં કેસરનુ સેવન કરવાથી લગ્ન જલ્દી થવાની શક્યતા રહે છે.
webdunia
જ્યારે યુવતીના સંબંધ ની વાત કરવા માટે ઘરની બહાર જાવ તો યુવતી ત્યા સુધી પોતાના વાળ ખુલ્લા રાખે જ્યા એ લોકો પરત ઘરે ન આવી જાય.
webdunia