Remedies for marriage - પુત્રના લગ્નમાં આવી રહ્યા છે અવરોધો તો અજમાવો આ 7 ઉપાય
જો તમારા પુત્રના લગ્નમાં વિલંબ અથવા વિઘ્ન આવતા હોય તો શુક્રના ઉપાય કરવા જોઈએ
webdunia
મંગળવારે હનુમાનજીની મૂર્તિના કપાળ પરથી થોડું સિંદૂર લઈને રામ-સીતાના ચરણોમાં ચઢાવીને તેમને ત્વરિત લગ્નની ઈચ્છા બતાવો.
webdunia
સોમવારે સવા કિલો ચણાની દાળ અને સવા લિટર દૂધ કોઈ ગરીબને દાન કરો.
webdunia
લાલ ગાયને રોટલીમાં ગોળ લપેટીને ખવડાવો, કેસર ભાત અને ચણાની પીળી દાળ અથવા લોટના લૂઆ પર હળદર લપેટીને ખવડાવો.
webdunia
દર ગુરુવારે ન્હાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવુ જોઈએ
webdunia
સોમવારે વ્રત કરો અને આંકડાના 8 પાનની પૂજા કરીને 7 પાંદડાની થાળી બનાવો અને 8મા પાન પર તમારું નામ લખીને શિવને અર્પણ કરો.
webdunia
પુરુષોએ વિવિધ રંગોથી સ્ત્રીઓની તસ્વીરો સફેદ કાગળ પર રોજ ત્રણ મહિના સુધી એક-એક બનાવવી જોઈએ.
webdunia
શુક્રવારના દિવસે ઉપવાસ કરો અને માતા લક્ષ્મીને કમળનુ ફુલ અર્પિત કરો.
webdunia
નોંધ - યોગ્ય જ્યોતિષ પાસે પોતાની કુંડળી બતાવીને જ ઉપરોક્ત ઉપાય કરવા જોઈએ.
webdunia