2023મા 3 રાશિઓ પર છે શનિની સાઢે સાતી, 2 પર ઢૈયા જાણો તમારી રાશિ તો નથી ?

આગામી વર્ષ 2023માં 3 રાશિઓ પર શનિની સાઢે સાતી અને 2 પર રહેશે શનિની ઢૈયાની માર

webdunia

અઢી વર્ષની ઢૈયા અને સાઢા સાત વર્ષની સાઢે સાતી, જાણો 2023માં શનિ કંઈ રાશિ પર કરશે અસર.

ધનુ રાશિને 17 જાન્યુઆરી 2023ના દિવસે શનિની સાઢે સાતીથી સંપૂર્ણ પણે મુક્તિ મળી જશે.

મકર રાશિવાળા પર શનિની સાઢે સાતી 26 જાન્યુઆરી 2017થી શરૂ થઈ હતી. આ 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે.

કુંભ રાશિને 17 જાન્યુઆરી 2023ના રોજ શનિની સાઢે સાતીથી રાહત મળશે જ્યારે કે 2025 સુધી તેની અસર રહેશે.

મીન રાશિ પર પણ 2023 માં શનિની સાઢે સાતીનો પહેલો ચરણ શરૂ થશે જે 29 માર્ચ 2025 સુધી ચાલશે.

મિથુન અને તુલા રાશિને 17 જાન્યુઆરી 2023ના રોજ ઢૈય્યાથી મુક્તિ મળશે.

કર્ક અને વૃશ્ચિક પર 17 જાન્યુઆરી 2023થી શનિની ઢૈય્યા શરૂ થઈ જશે.