પારિજાત લગાવશો તો ઘરમાં રહેશે લક્ષ્મીનો વાસ

નાઈટ જાસ્મીન કે પારિજાતને હરસિંગર પણ કહેવામાં આવે છે. જો તમે તેને ઘરમાં મુકશો તો શું થશે તે જાણો

webdunia

જેના ઘરની આસપાસ પારિજાતનું ઝાડ હોય તો તેના ઘરના તમામ વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.

જ્યાં પણ પારિજાતનું વૃક્ષ છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ રહે છે.

પારિજાત ફૂલોની સુગંધ તમારા જીવનમાંથી તણાવ દૂર કરે છે અને ખુશીઓ આપે છે

તેની સુગંધ તમારા મન અને આત્માને શાંત કરે છે.

જો તે ઘરમાં લગાવેલુ હોય તો તો પરિવારમાં ઝઘડો-કલેશ થતો નથી.

કહેવાય છે કે જ્યાં પારિજાતનું ઝાડ હોય છે ત્યાંના લોકો સ્વસ્થ હોય છે અને લાંબુ આયુષ્ય ધરાવતા હોય છે.

પારિજાતના વૃક્ષના ફૂલ જે પણ આંગણમાં ખીલે છે, ત્યાં હંમેશા શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે.

ડૉક્ટરની સલાહ પર 15-20 ફૂલનું સેવન કરવાથી હૃદય રોગમાં ફાયદો મળે છે. તેમાં અનેક ઔષધીય ગુણો છે

સમુદ્ર મંથન દરમિયાન આ વૃક્ષની ઉત્પત્તિ થઈ હતી. હરિવંશ પુરાણમાં તેનું વિગતવાર વર્ણન છે.

. સત્યભામાના આગ્રહને કારણે શ્રી કૃષ્ણએ સ્વર્ગમાંથી પારિજાત વૃક્ષ લાવીને પૃથ્વી પર રોપ્યું.