સૂતી વખતે ઓશિકા નીચે શુ મુકવુ જોઈએ ?

વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનુ સંતુલન કરવા માટે બતાવેલા નિયમોનુ પાલન કરવાથી વ્યક્તિ માનસિક રૂપે સ્વસ્થ રહે છે

social media

વાસ્તુશાસ્ત્રમાં ઉર્જાનુ સંતુલન કરવા માટે બતાવેલા નિયમોનુ પાલન કરવાથી વ્યક્તિ માનસિક રૂપે સ્વસ્થ રહે છે

વાસ્તુ મુજબ જો સૂતી વખતે ઓશિકા નીચે કેટલીક વસ્તુઓ મુકવામાં આવે તો વ્યક્તિની ઉંઘ પુરી થવા સાથે તેના જીવનમાં સકારાત્મકતા આવે છે

ઓશિકા નીચે મોરપંખ મુકવુ ખૂબ જ શુભ હોય છે તેને મુકવાથી ખરાબ શક્તિઓનો અંત થાય છે

તમે ઓશિકા નીચે 5-7 લવિંગ મુકીને પણ સૂઈ શકો છો. આનાથી બધા પ્રકારની નેગેટિવિટી દૂર થાય છે. આ લવિંગનેબીજા દિવસે જળમાં પ્રવાહિત કરવી જોઈએ

વાસ્તુ મુજબ ઓશિકા નીચે તમાલપત્ર મુકવાથી ઘરમાં પોઝીટીવીટી અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે

જો તમે સાત દિવસ સતત ઓશિકા નીચે ફટકડી મુકીને સૂઈ જશો તો ખરાબ સપના ઓથી છુટકારો મળશે.