રાત્રે એંઠા વાસણો કેમ ન મુકવા જોઈએ

ઘણા ઘરોમાં રાત્રે જમ્યા બાદ સિંકમાં જ છોડી દેવામાં આવે છે એંઠા વાસણો, જાણો ગેરફાયદા

webdunia

રાત્રે જમ્યા પછી એંઠા વાસણો મુકીને સૂઈ જવાથી દરિદ્રતાનો ઘરમાં વાસ થાય છે અને ધનનો નાશ થાય છે.

એવું કહેવાય છે કે વાસણમાં દેવી લક્ષ્મીનો વાસ છે. એટલા માટે તેમને ધોયા વગર ન મુકવા જોઈએ.

વાસણો એંઠા મુકવાથી વાસ્તુ દોષ પણ સર્જાય છે.

પરિવારના સભ્યોની પ્રગતિ કે ઉન્નતિ અટકી જાય છે.

રાત્રે એંઠા વાસણો છોડવાથી ઘરમાં રોગ કે બીમારીનો વાસ રહે છે.

રાત્રે રસોડામાં એંઠા વાસણો મુકવાથી રાહુ કેતુની અશુભ અસર આપણા ઘર પર પડે છે.

રાત્રે ઘરમાં ખાવાના એંઠા વાસણો મુકવાથી ઘરના સભ્યો વચ્ચે અણબનાવ થાય છે.

રાત્રે એંઠા પડેલા વાસણો ઘરની સુખ-શાંતિ પર પણ ખરાબ અસર કરે છે.