શુક્રવારે ન કરશો આ 5 કામ, નહી તો થશે પસ્તાવો
શુક્રવારે વ્રત કરવાથી ધન અને ઐશ્વર્યનો માર્ગ ખુલી જાય છે. જાણો આ દિવસે શુ ન કરવુ
આ દિવસે ખાટુ ન ખાશો, આ તમારા માટે સારું રહેશે.
શુક્રવારે કોઈને ઉધાર આપવાનું ટાળો અને લેવું પણ નહીં.
પશ્ચિમ દિશામાં દિશાશૂલ રહે છે. જો તમારે આ દિશામાં મુસાફરી કરવી હોય તો જવના દાણા ચાવવા.
શુક્રવારે મીઠાઈનું દાન ન કરવું જોઈએ. મીઠાઈ ખાવી જોઈએ.
શુક્રવારના દિવસે કોઈની પાસેથી મફતમાં કંઈ પણ ન લો. મફતની વસ્તુઓથી દેવું વધે છે.