સૂર્ય ગ્રહણ પર શુ કરવુ શુ નહી ?

20 એપ્રિલના રોજ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યુ છે. જાણો શુ કરવુ શુ નહી.

webdunia

શુ કરવુ - ગ્રહણના સ્પર્શનો સમય અને મોક્ષ કાળ પછી સ્નાન કરો.

webdunia

ગ્રહણના સમયે મંત્ર જાપ, વ્રત અને દાન કરવુ જોઈએ.

webdunia

ગ્રહણ મોક્ષ પછી ભોજન અને પાણીમાં તુલસીદળ મુકો અને તાજુ પાણી પીવુ જોઈએ.

webdunia

ગ્રહણ કાળમાં શુ ન કરવુ

20 એપ્રિલના રોજ વર્ષનુ પ્રથમ સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યુ છે. જાણો શુ કરવુ શુ નહી.

સૂર્યને ખુલ્લી આખોએ ન જોવો જોઈએ.

webdunia

ગ્રહણ દરમિયાન કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ પર પ્રવેશ ન કરવો

webdunia

ગ્રહણ કાળમાં સહવાસ, તેલ માલિશ, વાળ અને નખ કાપવા વર્જિત છે.

webdunia

ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ દરમિયાન કાપવુ, સીવવુ, બુનવુ અને સુવુ ન જોઈએ.

webdunia