વિદ્યા રાનીનુ ઝાડ ઘરમાં લગાવવાથી શુ લાભ થાય છે ?
વિદ્યાના છોડને મોરપંખીનો છોડ પણ કહેવાય છે. તેને ઘરમાં લગાવવાથી થશે 7 ફાયદા
webdunia
મોરપંખીનો છોડ ઘરની શોભા વધારવાની સાથે જ સુખ શાંતિ પણ પ્રદાન છે.
તેનાથી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં લગાવવું શુભ છે.
તેના કારણે ઘરમાં હંમેશા ખુશીનું વાતાવરણ રહે છે
તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે જેના કારણે તમામ સભ્યોના મનમાં સકારાત્મક વિચારો આવે છે.
તેને વિદ્યાનુ ઝાડ એટલા માટે કહેવાય છે કારણ કે તે મનને એકાગ્ર કરીને બુદ્ધિને તેજ કરે છે.
કેટલાક રાજ્યોમાં, બાળકો આને તેમના પુસ્તકોમાં રાખે છે જેથી તેમનું મન વાંચનમાં વ્યસ્ત રહે અને જ્ઞાન વધતું રહે.
આ છોડને ઘરમાં રાખવાથી પતિ-પત્નીના સંબંધો મધુર બને છે.