Solar Eclipse 2023 - સૂર્ય ગ્રહણ એપ્રિલમા ક્યારે છે ? જાણો ખાસ વાતો...

20 એપ્રિલ 2023 ગુરૂવારે થનારા સૂર્ય ગ્રહણનો સ્પર્શકાળ, પુણ્યકાળ, મોક્ષ કાળ ક્યારે રહેશે અને શુ હશે રાશિઓ પર તેની અસર

webdunia

સૂર્યગ્રહણનો સમય: તે સવારે 7:04 થી બપોરે 12:29 સુધી થશે.

આ ગ્રહણનો સ્પર્શ કાલ, પુણ્યકાલ અને મોક્ષકાલનો કુલ સમયગાળો 5 કલાક 24 મિનિટનો રહેશે.

આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં.

ભારતમાં ન દેખાવવાને કારણે તેનુ સૂતક પણ માન્ય નહી રહે. જ્યાં દેખાશે ત્યાં સુતક કાળ માન્ય છે.

મેષ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર જોવા મળશે.

આ સૂર્યગ્રહણની શુભ અસર વૃષભ, મિથુન, ધનુ, કુંભ અને મીન રાશિના લોકો પર જોવા મળશે.

આ ગ્રહણ હિંદ મહાસાગર, દક્ષિણ પેસિફિક મહાસાગર, ચીન, તાઈવાન, મલેશિયા, સિંગાપોર, ઈન્ડોનેશિયા, ફિલિપાઈન્સ, કંબોડિયા, વિયેતનામ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, એન્ટાર્કટિકા, અમેરિકા, જાપાન, ફિજી, બરુની, પાપુઆ ન્યુમાં દેખાશે.