ગુરૂવારે કેમ નથી કાપતા નખ ? જાણો શુ છે માન્યતા ?
ગુરૂવારે નખ અને વાળ કાપવાની મનાઈ છે. જાણો કેટલીક લોક માન્યતાઓ વિશે..
webdunia
ગુરૂવારે નખ કાપવાથી સંતાન સુખમાં અવરોધ આવે છે.
ગુરૂવારના દિવસે નખ કાપવાથી ગુરૂ ગ્રહ કમજોર થાય છે.
ગુરૂવારના દિવસે નખ કાપવાથી જીવનમાં સુખ શાંતિની કમી થવા માંડે છે.
બૃહસ્પતિને જ્ઞાન અને ભાગ્યનો સ્વામી માનવામાં આવે છે. આ દિવસે નખ કાપવાથી ભાગ્ય કમજોર થાય છે.
ગુરૂવારે નખ કાપવાથી આયુષ્ય ઘટે છે.
ગુરૂવારે નખ કાપવાથી આર્થિક સંકટ વધે છે.
ગુરૂવારે નખ જ નહી પણ આ દિવસે શેવિંગ કરવી અને શરીરનો કોઈપણ વાળ કાપવા વર્જિત છે.
ગુરૂવાર ઉપરાંત મંગળવાર અને શનિવારે પણ ઉપરોક્ત કાર્ય કરવામાં આવતા નથી.
કહેવાય છે કે મંગળ, શનિ અને ગુરૂના દિવસ બ્રહ્માંડથી અનેક રીતે ઉર્જા પૃથ્વી પર આવે છે. આવામાં આ કાર્ય કરવાના નકારાત્મક પરિણામ હોય છે.