ઈન્દોરમાં જોવાલાયક 10 ખાસ સ્થળો

જો તમે ઈંદોર ફરવા જઈ રહ્યા છો તો જાણો કે ઈંદોરમાં તમે ક્યાં-ક્યાં ફરી શકો છો.

webdunia

ખજરાના ગણેશ મંદિર- આ અહીંનુ સૌથી પ્રસિદ્ધ મંદિર છે જે ખજરાનામાં સ્થિત છે. અહીં બુધવારે ભક્તોની ભીડ જામે છે.

webdunia

પિતૃ પર્વત- બિજાસન ટેકરી અને ગોમ્મટગિરીની પહાડીને આગળ પિતૃ પર્વત પર બેસેલા હનુમાનજીની સૌથી મોટી મૂર્તિ છે.

webdunia

રાજવાડા- રાજવાડાનુ ઈન્દોરને શૉપિંગ હબ કહેવાઈ શકે છે. આ હોલકર શાસનકાળની ધરોહરના રૂપમાં પણ ઓળખાય છે.

webdunia

લાલબાગ પેલેસ- આ હોલકર રાજવંશનુ મહલ હતો. હવે અહીં હોલકર શાસનની જીવન શૈલીની રાજસી ઝલજ જોવા મળે છે.

webdunia

કૃષ્ણપુરાની છત્રીઓ- રાજવાડાની પાસે સામેની બાજુ અહીં ઈંદોરના હોલકર રાજવંશના પૂર્વ શાસકોની સમાધિઓ છે.

webdunia

બડા ગણપતિ - રાજવાડાની પાસે ખજૂરી બજારની રોડથી 1 કિલોમીટર દૂર અહીં ગણપતિની ખૂબ મોટી મૂર્તિ જોવા જેવી છે.

webdunia

કાંચ મંદિર રાજવાડાની પાછળ સરાફા ગલીની પાસે ખૂબજ અદભુત કાંચ મહલ અને શીશ મહક નામનુ જૈન મંદિર છે.

webdunia

બિજાસન ટેકરી- ઈન્દોરના એયરપોર્ટ પર સ્થિત નાની પહાડી પર બિજાસન માતાનુ મંદિર છે, જ્યાં નવરાત્રીમાં શ્રદ્દાળુઓની ભીડ રહે છે.

webdunia

પ્રાણી સંગ્રહાલય- નૌલખા ક્ષેત્રમાં સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી અભયારણ્ય અને સ્નેક હાઉસ જોવા લાયક છે. તેની નજીક ઈન્દોર મ્યુઝિયમ આવેલું છે.

webdunia

સરાફા અને છપ્પન- ઈન્દોરી ખાવા-પીવા માટે સરાફા બજાર અને છપ્પન દુકાન આખા વિશ્વમાં પ્રખ્યાત છે.

webdunia

રાલામંડલ સેંચુરી- ડીયર સફારી અને ક્લાઈમ્બીંગ માટે આ સેંચુરી ખૂબ જ પ્રખ્યાત છે.

webdunia