શુ તમને ખબર છે મોમા પાણી લાવતી પાણીપુરી ના 11 નામ ?
પાણીપુરી એવી ડિશ છે જેનુ નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ એવી ડિશ છે જે નાનાથી લઈને મોટા સુધી બધા શોખથી ખાય છે. આજે અમે તમારી ભાણતી પાણીપુરીના દરેક રાજ્યમાં શુ છે નામ તેના વિશે બતાવીશુ
social media
ગોલ ગપ્પે - નોર્થ ઈંડિયામાં હરિયાણાને છોડીને આ ડિશને ગોલગપ્પે કહેવાય છે.
social media
પાણીપુરી - મહારાષ્ટ્ર, ગુજરાત, મઘ્યપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ અને નેપાળના કેટલાક ભાગમાં પાણી પુરીના નામથી ઓળખાય છે
social media
પુચકા - પૂર્વી ભારત - પશ્ચિમ બંગાળ, અસમ બિહાર અને ઝારખંડમાં તેને પુચકા નામથી ઓળખવામાં આવે છે.
social media
પકોડી - ગુજરાતના કેટલાક ભાગમાં આને પકોડી પણ કહેવાય છે જેમા સેવ અને ડુંગળી નાખવામાં આવે છે અને પાણીને ફુદીનો અને લીલા મરચાથી તીખુ બનાવવામાં આવે છે
social media
પાણીના બતાશા - હરિયાણાના કેટલાક ભાગમાં આ જ નામથી ઓળખાય છે
social media
પતાશી - રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કેટલાક ભાગમાં તેને પતાશીના નામથી ઑળખાય છે. લખનૌમાં 5 જુદા જુદા ટેસ્ટથી મળતા પાચ સ્વાદના બતાશા પણ ખૂબ ફેમસ છે.
social media
ગુપચુપ - ઉડીસા સાઉથ ઝારખંડ છત્તીસગઢ હૈદરાબાદ અને તેલંગાનાના કેટલાક ભાગમાં તેને ગુપચુપના નામથી ઑળખાય છે.
social media
ફુલ્કી - પૂર્વી ઉત્તર પ્રદેશ અને નેપાલના કેટલાક ભાગમાં ગોલગપ્પાને ફુલ્કી પણ કહેવાય છે
social media
ટિક્કી - મઘ્યપ્રદેશના હોશંગાબાદમાં ગોલગપ્પાને ટિક્કી પણ કહેવાય છે.
social media
પડાકા - ગોલગપ્પાને યૂપી અલીગઢમાં આ નામથી પણ ઓળખાય છે
social media
વોટર બોલ્સ - પાણીપુરીને અંગ્રેજીમાં વોટર બોલ્સ તરીકે પણ ઓળખાય છે.
social media
જલ પૂરીકા - સંસ્કૃતમાં પાણી પુરીને જલ પૂરીકા કહેવાય છે.