બટાકા ખાવાના 5 ફાયદા અને 5 નુકશાન

બટાકાને શાકભાજીઓનો રાજા કહેવામાં આવે છે. જાણો 5 ફાયદા અને 5 નુકશાન

webdunia

બટાકા ખાવાના ફાયદા

બટાકામાં ભરપૂર માત્રામાં પોટેશિયમ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનું કામ કરે છે.

webdunia

બટાકામાં હાડકા માટે સૌથી વધુ જરૂરી કેલ્શિયમ પણ જોવા મળે છે.

webdunia

બટાકામાં રહેલા ફાઈબર કિડની સ્ટોનને બહાર કાઢવામાં મદદ કરે છે.

webdunia

બટાકામાં અલ્ફા લિપોઈક નામનુ એસિડ રહેલુ છે. જે મગજના વિકાસમાં ફાળો આપે છે.

webdunia

બટાકા કોલેસ્ટ્રોલ ફ્રી હોય છે, એટલે કે આનુ સેવન કોલેસ્ટ્રોલના વધવાની ચિંતા કર્યા વિના કરી શકાય છે.

webdunia

બટાકા ખાવાના નુકશાન

બટાકાનુ વધુ સેવન કરવાથી વજન વધી શકે છે કે પાચન તંત્ર ગડબડ થઈ શકે છે.

webdunia

બટાકાનુ વધુ પડતુ સેવન બ્લડ પ્રેશરના દર્દીઓ માટે નુકશાનકારી છે.

webdunia

બટાકાનુ વધુ સેવન ટાઈપ 2 ડાયાબિટીજની સમસ્યાનુ કારણ બની શકે છે.

webdunia

સાંધાના દુખાવાના દરદીઓ માટે બટાકાનુ વધુ સેવન નુકશાનદાયક સાબિત થઈ શકે છે.

webdunia

ભૂરા રંગ કે અંકુરિત બટાકા ખાવાથી શરીરમાં એલર્જીની સમસ્યા થઈ શકે છે.

webdunia