7 વસ્તુઓ લીવર(યકૃત)ને રાખે છે સ્વસ્થ

લીવર(યકૃત) 300 થી વધુ પ્રકારનાં કાર્યો કરે છે, તેથી તે સ્વસ્થ હોવું મહત્વપૂર્ણ છે.

webdunia

લસણ: તે લીવરને ડિટોક્સ કરે છે. તેમાં સેલેનિયમ છે જે લીવરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે.

webdunia

બીટરૂટ: તે શરીરને ડિટોક્સ કરે છે. તે એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે, જે લીવરને સ્વસ્થ રાખે છે.

webdunia

બેરી: લીવરના નુકસાન અને લીવર સેલ્સને એન્ઝાઈમથી બચાવે છે. ફેટી લીવરમાંથી ઝેર દૂર કરે છે.

webdunia

ડેંડિલિઅન ટી: તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે ડેંડિલિઅન ટી લીવરને હીલ કરે છે અને પાચન તંત્રને મજબૂત બનાવે છે.

webdunia

લીલા શાકભાજી: તેમાં આયર્ન, વિટામિન્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ગ્લુકોસિનોલેટ્સ હોય છે જે લીવરને ડિટોક્સિફાય કરે છે.

webdunia

ખાટાં ફળ : ખાટાં ફળોમાં વિટામિન-સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે લીવરને સ્વસ્થ રાખે છે.

webdunia

હળદર: તેમાં કરક્યુમિન હોય છે, જે સોજા અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડીને લીવરના રોગોને અટકાવે છે.

webdunia