એક એવો દેશ જ્યા ઘણા બધા મુસ્લિમ છે પણ કોઈ મસ્જિદ નથી

દરેક દેશમાં ધર્મ મુજબ ધાર્મિક સ્થળ પણ હોય છે. પણ આ દેશમાં મુસ્લિમ વસ્તી હોવા છતા પણ મસ્જિદ નથી.

social media

આ દેશમાં હિન્દુઓ માટે મંદિરો છે પણ મુસ્લિમો માટે મસ્જિદ નથી.

આ દેશ ભારતનો પાડોશી દેશ ભૂટાન છે જ્યાં મુસ્લિમોની સંખ્યા 7 હજારથી વધુ છે.

જો કે અહીં એક પણ મસ્જિદ કે કોઈ ચર્ચ નથી.

તેથી અહી રહેનારા મુસ્લિમ પોતાના ઘરમાં જ ઈબાદત કરે છે.

ભૂટાનની સરકાર ત્યા મસ્જિદ બનાવવાની અનુમતિ આપતી નથી.

ભૂતાનના સંવિધાન મુજબ કોઈપણ પ્રકારના ધર્મ પરિવર્તન પર પણ અહી સખત રોક છે.

બૌદ્ધ ધર્મ પછી જો અહી કોઈ ધર્મની માન્યતા છે તો એ હિન્દુ ધર્મ છે

ભૂતાની હિન્દુ અનેક હિન્દુ તહેવાર પણ ઉજવે છે જેમા દશેરાનો પણ સમાવેશ છે.