એક ચપટી હીંગથી વધશે યાદશક્તિ, બીજા પણ થશે ચમત્કાર

આવો જાણીએ એક ચપટી હીંગથી કેવી રીતે તમારુ આરોગ્ય રાખશો સ્વસ્થ

webdunia

ચપટી હીંગથી બંધ થઈ જશે એડકી

ચપટી હીંગ ગરમ પાણીમાં લેવાથી પેટના દુખાવાથી રાહત મળશે

ચપટી હીંગ દાંતના દુખાવામાં ફાયદો કરશે

થોડુક ગરમ પાણીની સાથે ફાકવાથી યાદશક્તિ મજબુત થશે

ચપટી હીંગ કફથી અપાવશે રાહત

ચપટી હીંગથી ત્વચા રોગમાં પણ થાય છે લાભ

દરરોજના ખાવામાં હિંગનો વઘાર કરવાથી તે પેટની રક્ષા કરે છે.