40 પછી આ રીતે કરો કેલ્શિયમની કમી પુરી
વધતી વય સાથે આપણા હાડકા કમજોર થવા માંડે છે. આ રીતે કરો કેલ્શિયમની કમી પુરી
webdunia
દૂધ કેલ્શિયમ અને પ્રોટીન માટે એક શ્રેષ્ઠ સ્ત્રોત છે.
જે લોકોને દૂધથી એલર્જી છે તે સોયા મિલ્કનુ સેવન કરો.
ચિયા બીજના સેવનથી હાડકાં મજબૂત થાય છે.
દહીમાં લો ફેટ હોય છે તેથી તેનુ સેવન કરી શકો છો.
લીલા પાનના શાકનુ સેવન કરવાથી કેલ્શિયમની કમી દૂર થાય છે.
બદામમાં કેલ્શિયમ અને ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.
આ સાથે જ તમે ચીજનુ પણ સેવન કરી શકો છો.