હાડકાને લોખંડ જેવા મજબૂત બનાવી દેશે આ જડી બુટ્ટી

આયુર્વેદમાં હડજોડને અસ્થિસંહાર ના નામથી ઓળખવામાં આવે છે. આવો જાણીએ તેના ફાયદા

social media

હડજોડ એક પ્રકારની વેલ કે ક્રીપર છે.

તેના પાન અને ડાળખીનુ સેવન કરી શકાય છે.

હડજોડની તાસીર ગરમ હોય છે.

આ હાડકાને ગરમી આપવામાં મદદ કરે છે

આ જોઈંટ પેનની સમસ્યા માટે લાભકારી છે.

હાડકા ઘવાયા હોય ત્યારે પણ આ લાભકારી છે

આ પેટ સાથે જોડાયેલ સમસ્યાને પણ દૂર કરે છે

જો કે તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો.