શું મેયોનીઝ ખાવુ આરોગ્ય માટે નુકશાનદાયક છે?
સેન્ડવીચ, બર્ગર, ગ્રીલ્ડ ચિકન વગેરે જેવી ઘણી વાનગીઓમાં મેયોનેઝ ઉમેરવામાં આવે છે.
webdunia
ઇંડાની સફેદી, લીંબુનો રસ, તેલ, ખાંડ, મીઠું વગેરેનો ઉપયોગ કરીને મેયોનેઝ બનાવવામાં આવે છે.
ખરાબ મેયોનિઝ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
જાણો મેયોનીઝને વારંવાર ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે..
મેયોનિઝ બનાવવા માટે કાચા ઈંડાની સફેદીનો ઉપયોગ કરવાથી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.
એક ચમચી મેયોનેઝમાં 94 કેલરી હોય છે. તેથી તે શરીરનું વજન વધારે છે.
મેયોનિઝ વધુ પડતું ખાવાથી કેન્સર, હ્રદય રોગ અને લીવરની વિકૃતિઓ થઈ શકે છે.