Kitchen Hacks - તમારા રસોડામાં ખૂબ જ મદદરૂપ છે બેકિંગ સોડા

બેકિંગ સોડાનો ઉપયોગ ફક્ત રસોઈ બનાવવામાં જ નહી પણ કિચનની સફાઈ કે પછી કામ જલ્દી પુરૂ કરવા માટે પણ કરી શકાય છે. આવો જાણીએ કેવી રીતે

જો તમે ખાદ્ય પદાર્થોને ઝડપથી ઉકાળવા માંગો છો, તો તેનો ઉપયોગ કરો

માંસને નરમ કરવા માટે તેનો ઉપયોગ કરી શકો છો

ગેસ સ્ટોવને કરી શકો છો ક્લીન

ઓવનમાં કંઈક બનાવી રહ્યા છો તો બેકિંગ સોડાનો ઉપયોગ કરો

ઈંડાને નરમ અને સ્પંજી બનાવવા માટે બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકો છો

વરસાદની ઋતુમાં શાકભાજીના કીડા સાફ કરો

સિંક બ્લોકેજને અંદરથી સાફ કરો

રસોડામાં વાસ નહીં આવે