મગની દાળના Beauty Secrets

ચેહરા, શરીર અને વાળની સુંદરતાને વધારવા માટે મગની દાળ ભેંટથી ઓછી નથી. જાણો મગની દાળના બ્યુટી સીક્રેટ્સ જે તમારી સુંદરતામાં નિખાર લાવશે.

webdunia

ડ્રાઈ સ્કિન વાળા માટે મગની દાળ જાદુઈ માસ્કનુ કામ કરે છે.

માત્ર તમને તેના માટે 1 મુટ્ઠી દાળને કાચા દૂધમાં રાતભર પલાળીને રાખવુ છે અને સવારે તેને બારીક વાટી લેવુ છે.

માત્ર તમને તેના માટે 1 મુટ્ઠી દાળને કાચા દૂધમાં રાતભર પલાળીને રાખવુ છે અને સવારે તેને બારીક વાટી લેવુ છે.

એક વાર સૂકયા પછી તેને પાણીથી ધોઈ લો અને તમારા ચેહરાને થપથપાવો. આ ફેસ પેક તમારી ત્વચાને નરમ અને ક્લીન બનાવવામાં મદદ કરશે.

મગની દાળ તે લોકો માટે સારી છે, જે ચેહરા પર પિંપલ્સથી પરેશાન છે.

માત્ર થોડી મગની દાળને રાતભર પાણીમાં પલાળી દો અને બીજી સવારે તેને વાટીને પેસ્ટ બનાવી લો.

હવે તેમાં અડધી ચમચી ઘી મિક્સ કરો અને આખા ચેહરા પર લગાવો. તમારા ચેહરા પર ધીમેથી માલિશ કરવી અને તેને 10 મિનિટ માટે મૂકી દો.

તમારા ચેહરાને હૂંફાણા પાણીથી ધોવુ અને થાપીને સુકાવો. અઠવાડિયામાં 3 વાર આ પેકનુ ઉપયોગ કરો.

વાળ માટે પણ મગની દાળ ખૂબ ફાયદાકારી છે. તેના માટે માત્ર થોડી મગની દાળ બાફીને વાટી લો.

તેમાં ઈંડા, લીંબુ અને દહીં મિક્સ કરો. વાળ પર લગાવો અને 15 મિનિટ માટે મૂકી દો. તેને માઈલ્ડ શેંપૂથી ધોઈ લો.

બ્યુટી એક્સપર્ટથી પણ સલાહ લેવી.