Beauty Tips - ગ્લોઈંગ સ્કિન જોઈએ તો જરૂર ટ્રાય કરો આ બેસ્ટ 7 ફેસપેક

મોટાભાગના લોકો ડાર્ક સર્કલ, એકને, ખીલ, કરચલીઓ વગેરેથી પરેશાન છે. આવામાં તમે તમારી સ્કિનની જરૂરિયાત માટે અઠવાડિયામાં સાત દિવસ જુદા જુદા પ્રકારના ફેસ પૈકનો ઉપયોગ કરો.

webdunia

અઠવાડિયાની શરૂઆત મઘ અને લીંબૂથી કરો. બાઉલમાં લીંબુ અને મઘ મિક્સ કઋએ એણે સ્વચ્છ ચેહરા અને ગરદન પર સારી રીતે લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો

webdunia

સ્કિનને સાફ કર્યા પછી સ્ટ્રોબેરી ફેસપેક યુઝ કરો. 4-5 સ્ટ્રોબેરીની પેસ્ટ લગાવી ચેહરા પર લગાવો અને 15 મિનિટ પછી ચેહરો ધોઈ લો

webdunia

સ્કિનને મૉઈસ્ચરાઈજ કરવા માટે બાઉલમાં 1 ચમચી એલોવેરા જૈલ અને 1 ચમચી ખીરાનો પલ્પ મિક્સ કરી ચેહરા પર લગાવો અડધો કલાક પછી ચેહરો ધોઈ લો

webdunia

સ્કિનને ગ્લો કરવા માટે બેસન બાઉલમાં બે ચમચી બેસન અને દૂધનુ પેસ્ટ ચેહરા પર લગાવો. 20 મિનિટ પછી ચેહરો ધોઈ લો.

webdunia

ખીલથી છુટકારો મેળવવા એક બાઉલમાં મુલ્તાની માટી અને ગુલાબ જળ એક સાથે મિક્સ કરો. ફેસપેક સુકાયા પછી ચેહરો સ્વચ્છ પાણીથી ધોઈ લો

webdunia

હળદર અને દૂધનુ ફેસ પેક ચેહરા પર લગાવવાહી સ્કિનની બધી સમસ્યાઓ દૂર થાય છે અને ત્વચાની ચમક ઝડપથી વધે છે.

webdunia

ચોખાને બાફ્યા પછી પાણીને ફેકવાને બદલે તેનાથી ચેહરો સ્વચ્છ કરો. તેનાથી કાળા ધબ્બા અને કરચલીઓથી મુક્તિ મળશે

webdunia