ખાલી પેટ આદુ ખાવાના ફાયદા અને નુકશાન

શું તમે ક્યારેય ખાલી પેટ આદુ ખાધું છે, જાણો ખાલી પેટ ખાવાના ફાયદા અને નુકશાન

webdunia

ખાલી પેટ આદુ ખાવાના ફાયદા

પાચન- આદુનો ટુકડો ખાલી પેટ ચાવવાથી અથવા આદુનું પાણી પીવાથી પાચનતંત્ર મજબૂત બને છે. કબજિયાત અને ગેસ દૂર થાય છે.

webdunia

પીરિયડ્સ

પીરિયડ્સ દરમિયાન આદુનો ટુકડો ચાવવાથી દુખાવો અને ખેંચાણની ફરિયાદ ઓછી થાય છે.

webdunia

ડાયાબિટીસ

જો ડાયાબિટીસના દર્દીઓ સવારે ખાલી પેટ આદુનું સેવન કરે તો શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.

webdunia

વજન

ખાલી પેટ આદુનું સેવન કરવાથી મેટાબોલિક રેટ વધે છે, જેનાથી વજન ઓછું થાય છે.

webdunia

હ્રદય

દરરોજ સવારે ખાલી પેટ આદુ કે આદુના પાણીનું સેવન કરવાથી હ્રદયની બીમારીઓનું જોખમ ઘણી હદ સુધી ઘટી જાય છે.

webdunia

ખાલી પેટ આદુ ખાવાના નુકશાન

ગર્ભવતી સ્ત્રીઓએ વધુ માત્રામાં આદુનું સેવન ન કરવું જોઈએ.

જે લોકો હાર્ટ કે હાઈ બ્લડ પ્રેશરની દવા લે છે, તેમણે ડોક્ટરની સલાહ પર આદુનું સેવન કરવું જોઈએ.

ઉનાળાની ઋતુમાં આદુનું વધુ સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની તાસીર ગરમ હોય છે.