ચપટી સેંધાલૂણ છે અનેક બીમારીઓનો અચૂક ઈલાજ

ચપટી સેંધાલૂણ છે અનેક બીમારીઓનો અચૂક ઈલાજ

webdunia

સેંધાલૂણનો પ્રયોગ આરોગ્ય માટે લાભકારી હોય છે.

સેંધાલૂણ મીઠાનુ નિયમિત સેવ કરવાથી શરીરના હાડકા મજબૂત થાય છે.

સંચળનુ પાણી પીવાથી શરીરને દુ:ખાવાથી રાહત મળે છે.

સવારે ખાલી પેટ એક ચપટી સંચળ અને ગરમ પાણી પીવાથી જાડાપણુ ઓછુ થાય છે

સંચળથી પાણીના કોગળા કરવાથી ગળાને આરામ મળે છે અને છાતીમાં જમા કફ બહાર નીકળે છે.

ખાલી પેટ એક ગ્લાસ પાણીમાં એક ચપટી સંચળ મિક્સ કરીને પીવાથી થાઈરાઈડની બીમારી ઠીક થઈ જાય છે.

આ મીઠાના સેવનથી લોહી સ્વચ્છ અને પાતળુ થાય છે અને દિલ સાથે જોડાયેલી સમસ્યાઓનો ખતરો ઓછો થાય છે.

સેંધા લૂણનુ પાણી પીવાથી ખાધેલુ ખાવાનુ સહેલાઈથી પચી જાય છે. આ એસિડિટીથી પણ છુટકારો અપાવે છે.

સેંધાલૂણનુ સેવન કરવાથી રાત્રે સારી ઉંઘ આવે છે.