તુલસીના ઔષધીય ગુણ

તુલસીમાં અનેક ઔષધીય ગુણ હોય છે. રોજ તુલસીના કેટલાક પાન ખાવા આરોગ્ય માટે લાભકારી છે.

webdunia

રોજ તુલસીનું પાણી પીવાથી તણાવ દૂર થાય છે અને મન શાંત રહે છે.

તુલસીના પાનનો રસ પીવાથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે.

રોજ ખાલી પેટ તુલસીના પાન ખાવાથી ઈમ્યુનિટી પણ વધે છે.

તુલસી આપણું મેટાબોલિઝમ વધારે છે સાથે જ તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે.

તુલસીની ચા પીવાથી કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરી શકાય છે.