આ dry food ને દૂધમાં ઉકાળીને ખાવું બદામ કરતા વધુ સારું
બદામ કરતા વધુ લાભકારી છે આ સુખા મેવા ખજૂરને દૂધમાં મિક્સ કરીને પીવું
ખજૂરમાં ફાઈબર, સેલેનિયમ, મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન એ, સી, ઈ, બી,ઝીંક, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને આયર્ન. છે.
webdunia
તેને ઘણી વખત ઠંડીમાં દૂધમાં ભેળવીને ઉકાળીને નવશેકું પીવાથી ફાયદો થાય છે.
webdunia
દૂધ સાથે પીવાથી હાડકા મજબૂત બને છે.
webdunia
તેના સેવનથી લોહીની કમી દૂર થાય છે.
webdunia
શિયાળામાં દૂધ સાથે તેનું સેવન કરવાથી પાચનતંત્ર સારી રીતે કામ કરે છે.
webdunia
તેમાં વિટામિન B6 હોવાથી યાદશક્તિ મજબૂત બને છે.
webdunia
જો તમે ખૂબ જ પાતળા છો અને હેલ્ધી રહેવા માંગતા હોય તો દૂધમાં ખજૂર ઉમેરીને પીવાથી ફાયદો થશે.
webdunia
એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીની હાજરીને કારણે તે ત્વચાને ચમકદાર રાખે છે.
webdunia