ઉનાળામાં શેરડીનો રસ પીવાના ફાયદા

ગરમીમાં શેરડીનો રસ પીવાનુ ચલણ વધી જાય છે, જાણો તેના ફાયદા

webdunia

ગરમીમાં શેરડીનો રસ પીવાનુ ચલણ વધી જાય છે, જાણો તેના ફાયદા

webdunia

તેમાં ગ્લુકોઝ સારી માત્રામાં જોવા મળે છે, જે પાણીની ઉણપને પૂરી કરવાની સાથે શરીરને એનર્જી આપે છે.

webdunia

શેરડીનો રસ તમને હીટ સ્ટ્રોકથી પણ બચાવે છે.

webdunia

તે તમને હીટ સ્ટ્રોકથી બચાવવામાં પણ મદદરૂપ છે.

webdunia

ઉનાળામાં થતા પેશાબ સંબંધી વિકારોના નિદાનમાં પણ તે મદદરૂપ થાય છે.

webdunia

ગરમીને કારણે ગભરામણ થવી, ચક્કર આવવા, ઉલ્ટી જેવુ થવુ અને વધુ પરસેવાની સમસ્યામાં આ સહાયક છે.

webdunia

કમળો થતા શેરડીનો પીવાથી જલ્દી રિકવરી થાય છે, ઈમ્યુનિટી વધે છે.

webdunia

શેરડીનો રસ આયરનુ સારુ સ્ત્રોત છે અને મહિલાઓએ આયરનની પૂર્તિ માટે તેનુ સેવન કરવુ જોઈએ.

webdunia