Black Salt : સંચળ ખાવાના 7 ફાયદા
સંચળ કોઈ ખાદ્ય પદાર્થમાં મિક્સ કરીને ખાવામાં આવે છે. જાણો તેને ખાવાના ફાયદા
webdunia
સંચળ અપચો, અજીર્ણ, ગેસ, એસિડિટી અને કબજિયાતની સમસ્યામાં ફાયદાકારક છે.
તેનાથી આંખોની રોશનીમાં સુધારો થાય છે.
તેના ઉપયોગથી દુખાવા અને ખેંચાણની સમસ્યાને અમુક હદ સુધી ઓછી કરી શકાય છે.
સંચળનો એક નાનો ટુકડો મોંમાં રાખીને તેનો રસ ગળામાં નાખવાથી કફમાં આરામ મળે છે.
સંચળ હાર્ટબર્નમાં રાહત આપે છે.
સંચળમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે, જેનાથી એનિમિયા થતો નથી.
સંચળ બાળકો માટે ફાયદાકારક કહેવાય છે કારણ કે તેમાં સોડિયમ ઓછું હોય છે.
અસ્વીકરણ: ડોકટરની સલાહ લીધા પછી જ ઘરેલું ઉપચાર અજમાવવો જોઈએ.