ઘરેલુ ઉપાય - દૂધમા તજ નાખીને પીવાના 7 ફાયદા
તજ એક મસાલો છે. જાણો દૂધ સાથે તેને પીવાના ફાયદા
webdunia
ગેસની સમસ્યામાં રાહત મળશે.
પાચનક્રિયા સારી રહેશે.
ઊંઘ ન આવવાની સમસ્યામાંથી મુક્તિ.
ટાઇપ-2 ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
સંધિવા અને હાડકાની સમસ્યામાં ફાયદો.
તણાવ ઓછો કરવામાં મદદરૂપ.
તેનું સેવન કરવાથી ચહેરાની ત્વચા નિખાર અને ચમકદાર બને છે.
Disclaimer- ઘરેલુ નુસ્ખા ડોક્ટરની સલાહ મુજબ જ અજમાવો