મધ ક્યારે ખાવુ ક્યારે ન ખાવુ જોઈએ ?

મધને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે. આ સુપરફૂડ છે. જાણો મધ ક્યારે ખાવું અને ક્યારે નહીં

webdunia

મધ ક્યારે ખાવુ

સવારે મધ ખાવાનો યોગ્ય સમય છે.

webdunia

જ્યારે પણ તમે થાક અનુભવો ત્યારે મધ ખાવ

જાડાપણુ છે તો કુણા પાણી સાથે મધ લો.

જો કફ, બેક્ટેરિયલ અને વાયરલ સંક્રમણ છે તો મધનુ સેવન કરો.

કોઈપણ પ્રકારની એલર્જી હોય ત્યારે પણ મધનુ સેવન કરી શકો છો.

પાતળા છો તો દૂધમાં યોગ્ય પ્રમાણમાં મધ લઈને તેનુ સેવ કરાય છે.