મગની દાળના સેવનથી શુ થશે, જાણો ફાયદા

આવો જાણીએ મગની દાળન સેવનથી થતા ફાયદા વિશે

webdunia

મગ દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર, આયરન, પોટેશિયમ, કેલ્શિયમ, વિટામિન બી કૉમ્પ્લેક્સ અને પ્રોટીન હોય છે.

શરીરમાં પોષક તત્વોની કમીને પૂર્ણ કરે છે મગની દાળ

શરીરમાં કોલેસ્ટ્રોલ વધવા પર મગ દાળનુ સેવન લાભકારી હોય છે.

વેટ લોસ કરવા માંગતા લોકો માટે મગની દાળનુ સેવન લાભકારી છે

તેમા 100 થી પણ ઓછી કેલોરી હોય છે અને તેને ખાધા પછી પેટ પણ લાંબો સમય સુધી ભરેલુ રહે છે

કબજિયાતની સમસ્યા છે તો તમે મગની છાલટાવાળી દાળનુ સેવન કરવુ જોઈએ

મગની દાળ પેટમાં ઠંડક પેદા કરે છે. જેનાથી પાચન અને પેટમાં ગરમી વધવાની સમસ્યા થતી નથી.