સંભાર ખાવાના ફાયદા
સંભાર સાથે ઢોસા, ઈડલી અને મેદુવડા ખાવામાં આવે છે. જાણો તેના ફાયદા
webdunia
સ્વાદમાં લાજવાબ સાંભર શરીરને હેલ્દી બનાવી રાખે છે અને આ પચવામાં સરળ છે.
સંભારમાં રહેલ દાળ, શાક, મસાલા શરીરને ડિટૉક્સ કરવામાં મદદ કરે છે.
સાંભાર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે કારણ કે તેમાં તમામ પ્રકારના પોષક તત્વો હોય છે.
તેમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે વજનને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે.
સંભાર પ્રોટીનયુક્ત આહારમાં સામેલ છે. તે હાડકાંને મજબૂત બનાવે છે.
સાંભર ખાવાથી મસલ્સ અને સ્કિન હેલ્ધી બને છે. ચહેરો ચમકદાર બને છે.
પેટની સમસ્યા હોય તો તેનાથી રાહત અપાવે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે.