Helath tips - ગરમ પાણી સાથે લસણના ફાયદા

લસણવાળા પાણીને સવારે ખાલી પેટ પીવાથી અનેક રોગોથી બચી શકાય છે

webdunia

ગરમ પાણી સાથે કાચા લસણનું સેવન કરવાથી કબજિયાત દૂર થાય છે.

webdunia

એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટીવાયરસથી ભરપૂર લસણમાં રહેલા બેક્ટેરિયામાં વાયરસને મારવાના ગુણ હોય છે.

webdunia

તેનું કુણુપાણી મોસમી ફંગસ સંક્રમણ, શરદી, ખાંસી, ફ્લૂ અને ચેપી રોગોનું જોખમ ઘટાડે છે.

webdunia

કાચા લસણનું ગરમ ​​પાણી બ્લડ સર્કુલેશનને જાળવી રાખીને હાર્ટ એટેકનું જોખમ અનેકગણું ઘટાડે છે.

webdunia

લસણમાં એંટી ઈંફ્લેમેટરી ગુણ હોય છે, જે ગળાની ખરાશ દૂર કરે છે.

webdunia

લસણ આપણી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.

webdunia

લસણમાં રહેલું તત્વ લોહીને નેચરલ રીતે પાતળું કરીને બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખે છે.

webdunia

ડિસ્ક્લેમર: માત્ર ડૉક્ટરની સલાહ પર જ સ્વાસ્થ્ય સંબંધિત ઉપાયો અજમાવો.