Benefits of Tulsi - તુલસીના 8 ચમત્કારી લાભ

તુલસીના પાનનુ સેવન કરતા રહેવાથી અનેક લાભ થાય છે. આવો જાણીએ 8 ચમત્કારી ફાયદા

webdunia

ભગવાન વિષ્ણુને સૌથી પ્રિય છે તુલસીના પાન. તુલસીના પાન નાખેલુ ભોજન ભગવા વિષ્ણુ તરત જ ગ્રહણ કરે છે.

રોજ 4 પાન તુલસીના સવારે ખાલી પેટ ગ્રહણ કરવાથી શરદી-ખાંસી, એલર્જી, ડાયાબિટીસ, રક્ત વિહાર, વા, પિત્ત, કેંસર વગેરે દોષ દૂર થાય છે.

દૂષિત પાણીમાં તુલસીના કેટલાક તાજા પાન નાખવાથી પાણીનુ શુદ્ધિકરણ કરી શકાય છે.

તુલસીના સમીપ આસન લગાવીને જો થોડો સમય રોજ બેસવામાં આવે તો શ્વાસ અને અસ્થમા જેવા રોગ વગેરેથી છુટકારો મળી જાય છે.

રોજ તુલસીનુ પાણી પીવાથી તનાવ દૂર થાય છે અને મન શાંત થાય છે.

વાસ્તુ દોષને દૂર કરવા માટે તુલસીના છોડને અગ્નિ ખૂણાથી લઈને વાયવ્ય ખૂણા સુધી ખાલી સ્થાનમાં લગાવી શકાય છે.

એવુ કહે છે કે જો તમારા ઘરમાં કોઈ સંકટ આવવાનુ છે તો સૌથી પહેલા તુલસીને તેનુ જ્ઞાન થશે અને તે સુકાય જશે.

તુલસીનુ નિત્ય સેવન કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે.

ડિસ્કેલ્મર - ઘરેલુ નુસ્ખા કોઈ વદ્યની સલાહ પછી જ અજમાવો, વેબદુનિયા તેની પુષ્ટિ કરતુ નથી