તહેવાર પછી આ ડીટોક્સ ડ્રિંક્સ પેટની ચરબી તરત કરશે ઓછી

તહેવારની સીજન સ્વાદિષ્ટ વ્યંજનોનો સમય હોય છે. પણ તેના વધુ સેવનથી શરીરમાં ચરબી વધી શકે છે. આ વધતી ચરબીને રોકવા માટે જાણો આ ડ્રિંક્સ વિશે..

social media

તહેવાર દરમિયાન ગળ્યુ, તળેલુ સેકેલુ અને મસાલેદાર ખાવુ સામાન્ય વાત છે.

તેથી શરીરમાંથી વધારાનુ ફૈટ ઓછુ કરવા માટે આ ડ્રિંક્સ મેટાબોલિજ્મને વધારે છે.

આ લાભકારી ડ્રિંક્સમંથી હર્બલ ટી એક છે.

ગ્રીન ટી, પેપરમિંટ ટી અને આદુવાળી ચા ફૈટ બર્ન કરવામાં ખૂબ જ કારગર છે.

ખાલી પેટ લીંબૂ અને મઘવાળુ ગરમ પાણી પીવુ, ફૈટ ઓછુ કરવાની એક અસરદાર રીત છે.

એપ્પલ સાઈડર વિનેગર પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરમાંથી ટૉક્સિન્સ બહાર નીકળે છે

અજમાનુ પાણી સવારે ખાલી પેટ પીવાથી પાચન ક્રિયા સુધરે છે અને મેટાબોલિજ્મ વધે છે.

નારિયળ પાણી પીવાથી પણ શરીરની ચરબીને પ્રાકૃતિક રૂપે ઘટાડવામાં મદદ મળે છે.