Birthday Wishes For Wife- પત્ની માટે રોમેન્ટિક જન્મદિવસની શુભેચ્છાઓ

Birthday wishes for wife- કહેવાય છે કે પતિ-પત્નીનો સંબંધ 7 જન્મો સુધી રહે છે. આ એક એવો સંબંધ છે જેમાં બે અજાણ્યા લોકો મળે છે અને ધીમે ધીમે એકબીજાના પૂરક બની જાય છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ આ સંબંધ મધુર થતો જાય છે