કાળા મરી ખાવાના ફાયદા - કેટલા અને ક્યારે ખાવા ?

કાળા મરી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. આવો જાણીએ કાળા મરી ખાવાના ફાયદા

સવારે ખાલી પેટ ચૂસીને કે ચાવીને કાળા મરી ખાવ

શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાઓ કે ઈમ્યુનિટી કમજોર થતા એક ચમચી હળદરમાં મઘ નાખીને કાળા મરી ખાઈ શકો છો.

અર્થરાઈટિસની સમસ્યા હોય તો ચપટી ભર સૂંઠ, કાળા મરી દૂધમાં મિક્સ કરીને સૂતી વખતે પણ લઈ શકાય છે.

એક ચમચી દેશી ઘીમાં મિક્સ કરીને સૂતી વખતે કાળા મરી લો

એક ચમચી દેશી ઘી ભેળવીને રાત્રે સૂતી વખતે કાળા મરીનું સેવન કરો, તે માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે.

કાળા મરી તમારા હોર્મોન્સને સંતુલિત કરશે

કાળા મરી તમારા હોર્મોન્સને સંતુલિત કરશે