Cafe ની 7 લોકપ્રિય ડ્રીંક જે તમે કરો છો Mispronounce

કેફેમાં રહેલા એવા ઘણા લોકપ્રિય ડ્રીંક છે જેનો તમે વારંવાર ખોટો પ્રોનન્સિએશન કરો છો

wd

Espresso ને લોકો એક્સપ્રેસો બોલે છે પણ સાચું ઉચ્ચારણ એસ્પ્રેસો છે

Mojito નું મોટાભાગના લોકો ખોટું નામ ઉચ્ચારે છે, તેને મોહિતો બોલવામાં આવે છે

Cappuccino તમારી પણ ફેવરેટ રહી હશે જેને કૈપ્પાચિનો કહેવામાં આવે છે.

Acai એક એન્ટીઑકિસડન્ટ સ્મૂધી છે જેનો યોગ્ય ઉચ્ચાર અસાહી છે

Macchiato નું યોગ્ય ઉચ્ચારણ 'મહકીઅતો' છે

Matcha એક જાપાની ચા છે જેને માહચા બોલવામાં આવે છે

Sake એક જીપનીઝ વાઈન છે જેને સાહકી બોલવામાં આવે છે