Banana in Winter - શું શિયાળામાં કેળા ખાવા જોઈએ ?

મોટેભાગે આપણે એવું સાભળીએ છીએ કે શિયાળામાં કેળા ન ખાવા જોઈએ. પણ શું આ સાચું છે? ચાલો જાણીએ આ પાછળનું સત્ય.

social media

શિયાળામાં કેળા ખાવાથી સ્વાસ્થ્યને કોઈ નુકસાન થતું નથી.

જો કે શરદી કે ઈન્ફેક્શનની સ્થિતિમાં કેળા ન ખાવા જોઈએ.

રાત્રે બાળકોને કેળા ન આપવા જોઈએ.

કેળામાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે.

દ્રાવ્ય ફાયબરથી લાંબા સમય સુધી પેટ ભરેલું લાગે છે.

કેળા ખાવાથી હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં અને હૃદયના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ મળે છે.

શિયાળામાં હાડકાની સમસ્યા થવા લાગે છે, તેથી કેળા હાડકાં માટે ફાયદાકારક છે.

જે લોકોને દાંતની સમસ્યા હોય તેમણે કેળા ખાવાનું ટાળવું જોઈએ.