Health Tips - Diabetes થવાનુ મુખ્ય કારણ શુ છે ?

આમ તો ડાયાબિટીજ (Diabetes)ના માટે કોઈ એક કારણ માનવુ ઠીક નથી. પણ જ્યારે અગ્નાશય પર્યાપ્ત પ્રમાણમાં સ્ત્રાવિત કરતુ નથી અને આપણુ બ્લડ શુગર લેવલ વધી જાય છે. ત્યારે આપણે ડાયાબિટિઝના શિકાર થઈ જઈએ છીએ.

webdunia

ઈંસુલિનની કમી

ડાયાબિટીઝનુ મુખ્ય કારણ વધતુ વજન છે

ખરાબ લાઈફસ્ટાઈલ

ડાયાબિટિસનો પારિવારિક ઈતિહાસ

હાઈ બીપી

ઉચ્ચ કોલેસ્ટ્રોલ આહાર

ફાસ્ટ ફુડ કે જંક ફુડ